મારા પ્રિય વાચક મિત્રો, આજે હું મારી પ્રથમ વાર્તા આપની સમક્ષ મૂકી રહી છું... આશા રાખું છું કે તમને ગમશે જ... ગમે કે ના ગમે એ તો મારા વ્હાલા વાચક મિત્રો... તમારી સલાહ અને સૂચન... કોમેન્ટ બઓક્સ માં જણાવી... મારો ઉત્સાહ વધારી મને નવી વાર્તા લખવા માટે પ્રેરણા આપો એવી આશા રાખું છું...હવે મારા વ્હાલા વાચક મિત્રો.. તમારો વધુ સમય નાં લેતાં મારી વાર્તા પર આવું છું...આ વાર્તા એક સત્ય ઘટના થી પ્રેરિત છે... એક સામાજિક વાર્તા છે... વોચમેન નું એ નાનું બાળક અત્યાર ના યુગ માં ફ્લેટ નું ચલણ ખૂબ જ વધી ગયું છે... એ જ રીતે