અણબનાવ - 3

(52)
  • 6.3k
  • 5
  • 4.2k

અણબનાવ-3 ગીરનારની તળેટીમાં, રાત્રીનાં અંધકારમાં રાકેશ અને આકાશને જ મળેલા સાધુવેશમાં આવેલા એક બાવાએ આપેલી ધમકીથી રાકેશને ગુમાવ્યોં અને હવે સમીરની હાલત પણ ગંભીર છે.એટલે હવે વિમલ,રાજુ અને આકાશ આ વિચીત્ર પણ મરણતોલ રહસ્યને કેટલી હદે સાચુ માનવું? અને સાચુ માનવું તો એનો ઇલાજ શું? એવી મુંઝવણમાં અટવાયા હતા.સમીરની હાલતથી હવે વિમલ પણ ડરવા લાગેલો.આકાશ તો પહેલેથી એક જ વાત પર અડગ હતો.રાજુ પણ કોઇ જોખમ લેવા માંગતો ન હતો.ત્રણેય મિત્રોનાં મનમાં ભયમિશ્રીત સવાલો અત્યાંરે ભયંકર અને બિહામણો નાચ કરતા હતા.જો રાકેશ જુનાગઢ છોડીને ન જઇ શકયો અને મૃત્ય પામ્યો, સમીરને પણ ભયંકર સજાનાં રૂપે જીવન-મરણ વચ્ચે ઝોલા