કોણ જાણે?

  • 2.8k
  • 934

કોણ જાણે? કોણ જાણે કેટલી કસ્મકસ થઇ ગઈ ?કોણ જાણે શું શીખીને ને કંઈક બાકી ની ભરપાઈ થઇ ગઈ ? કોણ જાણે સુખ-દુઃખના માહોલમાં કેટલી ચડતીને પડતી થઇ ગઈ અડીખમ ઉભા રહેવાની જીદ કઈ આમ જ નથી થઇ ગઈ નોંધ કોણ કોની લેછે એતો ખબર નથી પણ ,કર્મો ની ડાયરી ઉપરવાળાની છેને હજુ થઇ ગઈ આ વર્ષ પણ એમ જ વીતી ગયું જેમ બાકી ના વીતી ગયા પણ આશ નું કેલેન્ડર જે શીખ્યું છે જીવનમાં ,એને પૂરું કરવા નવા કેલેન્ડર એક ચિઠ્ઠી દઈ ગઈ (વાતો અમસ્તી કરી લવ ગમે તો પ્રતિસાદ આપજો ) વર્ષનો છેલ્લો દિવસ ને જાણે છેલ્લો