આના વગર જીવન નકામુ લાગશે

(14)
  • 2.7k
  • 905

આ વાત હું મારા સાચા અનુભવ પરથી કહુ છુ. એક દિવસ હું મારી બાઇક લઈને ફરવા નીકળ્યો હતો. આજુ બાજુમા થોડુ ફરી લીધા બાદ હું ઘરે જવા નીકળ્યો. પણ બન્યુ એવુ કે અડધે પહોચતાજ મારી બાઈકનુ પેટ્રોલ ખલાસ થઈ ગયુ. પેટ્રોલ પંપ થોડે દુર હતો અને થોડુ ચાલીને ત્યાં પહોચી શકાય તેમ હતુ એટલે મે કોઇનીય મદદ લેવાને બદલે બાઈકને દોરવીને પેટ્રોલ પંપ સુધી લઈ જવાનુ નક્કી કર્યુ. મહા મહેનતે ચાલીને ત્યાં પહોચ્યોતો ખરા પણ ત્યાં પહોચીને જોયુ તો કોઇક કારણસર તે પેટ્રોલ પંપજ બંધ હતો. હવે ? કરવુ શું ? મારે ઘરે વહેલુ પહોચવાનુ હતુ, ખુબ અંધારુ