રવિદ્રષ્ટિ 

(11)
  • 1.8k
  • 1
  • 519

રવિદ્રષ્ટિ દ્રષ્ટિ ની આંખો લગાતાર ઓપરેશન રૂમના દરવાજા પર ટકી રહી હતી. બસ રૂમનો દરવાજો ખુલે અને કયાંક રવિની ખબર મળે. બહાર આવતી નર્સ ને વારે વારે તે રવિ વિશે પૂછ્યા કરે છે. એનો જીવ ટાળવે ચોટેલો હતો. પોતાની જાતને ગુનેગાર સમજી રહી હતી. બસ હવે તો એક વાર રવિને તે જોવા માંગતી હતી. એની આ હાલત એનાથી સહન નહોતી થતી. વિચારોમાં ચડેલી દ્રષ્ટિ ને ખાલી ને ખાલી રવિ જ હતો દિલ દિમાગ મા અત્યારે અને વધારે પડ્યા ડિપ્રેશન ના કારણે તે બહાર જ ચક્કર ખાઈને પડી હતી. રવિના ફેમીલી દ્વારા તેની પણ ટ્રીટમેન્ટ કરવા ડોકટર ને કહેવામાં આવ્યું.