અધૂરો પ્રેમ - 8

(34)
  • 3.2k
  • 2
  • 1.3k

આગળ જોયું કે જય અને કાયરા‌ હવે અલગ થઈ ગયા છે. કાયરા‌ ને મનાવવાની જય ની બધી જ કોશિશ નાકામ રહી હતી.છેવટે જય પાસે ઇન્ડિયા જવા સિવાય છૂટકો જ ન હતો. જય ઇન્ડિયા જવા નીકળી જાય છે પણ કાયરા‌ એને મળવા પણ નથી આવતી. [ વાર્તા વર્તમાન માં આવે છે.] "તો દાદુ તમે ઇન્ડિયા આવી ગયા.....?" ખુશી એ પૂછ્યું. " હા....હું ઇન્ડિયા આવી ગયો." જય દાદુ એ કહ્યું. " દાદુ એણે તમને આમ છોડી દીધા....તો શું એ તમને પ્રેમ ના કરતી હતી....?" ખુશી એ પૂછ્યું. "પ્રેમ તો એ મને ઘણો કરતી હતી પણ એ અમારા બેબી માટે વિચારતી હતી...."દાદુ એ