જંતર-મંતર - 7

(145)
  • 11.9k
  • 7
  • 7.9k

જંતર-મંતર ( પ્રકરણ : સાત ) રીમા તો જાણે બધુંય ભૂલીને આનંદમાં ખોવાઈ ગઈ હતી. એક લગ્ન ગીત પૂરું થયું. ગામ તો હવે કયાંય દૂર રહી ગયું હતું. એક લાંબી અને પહોળી સડક પર બસ પૂરપરાટ દોડી રહી હતી. ગીત પૂરું થયા પછી હસતાં-હસતાં રીમા પોતાની ભાભી તરફ જુએ એ પહેલાં જ એની નજર અધવચ્ચે જ રોકાઈ ગઈ. એક આધેડ વયનો પુરુષ એને ટીકી ટીકીને જોઈ રહ્યો હતો. રીમાએ એને ઓળખવા પ્રયત્ન કર્યો. પણ ઓળખી શકી નહિ. અગાઉ એ પુરુષને કયાંય જોયો નહોતો. એ પુરુષને પોતાની તરફ આ રીતે ટીકી ટીકીને જોઈ રહેલો જોઈને રીમાને એની ઉપર ચીડ ચઢી. એ