અધૂરો પ્રેમ - 7

(34)
  • 2.8k
  • 1
  • 1.3k

આગળ જોયું કે જય કાયરા ને છોડી ને જતો રહે છે...તેનું હૃદય તૂટી ગયું છે. જય નદી માં કૂદવા જ જતો હોય છે પાછળ થી અવાજ આવે છે. જય..... જય...... અજાણ્યો અવાજ સાંભળી જય પાછળ ફરી ને જુએ છે. પાછળ ડોક્ટર ઊભેલા હતા. તેમને જ જય ને બુમ મારી હતી. "જય આ શું કરે છે...?"ડોક્ટર એ ગુસ્સાથી કહ્યું. "જીવવાનું મારી પાસે કોઈ કારણ રહ્યું નથી એટલે હું સ્યુસાઇડ કરું છું.." જય એ ઉદાસ થઇ કહ્યું. "કેમ....કાયરા સાથે લડાઈ થઈ...?" ડોક્ટરે જય નાં ખભા પર હાથ મૂકી શાંતિ થી પૂછ્યું. "હા.....લડાઈ જ નહીં હું તો કાયરાને હંમેશા માટે છોડી ને આવ્યો