ત્રિપુર, રૂક્મ અને સુંદર

  • 4.4k
  • 1.5k

ત્રિપુર, રૂક્મ અને સુંદર પૌરાણિક કાળનાં અત્યાધુનિક વિમાનો! ત્રણ અઠવાડિયા પહેલા ભારદ્વાજનાં વૈમાનિક શાસ્ત્રથી શરૂ થયેલી આપણી આ એવિયેશન સફરનો આજે આ આખરી અંક છે. વીતી ચૂકેલી વાતો પર ઝટપટ એક નજર કરી લઈએ. ભારદ્વાજે લખેલા વૈમાનિક શાસ્ત્રમાં મોડર્ન એવિયેશનને ક્યાંય પાછળ છોડી દે એવા સિદ્ધાંતો અને ટેકનોલોજીથી ભરપૂર વિમાનો વિશે જણાવવામાં આવ્યું છે. લડાયક વિમાન, બચાવ વિમાન, ઇન્ટર-પ્લાનેટરી વિમાન જેવી કંઇ-કેટલાય અત્યાધુનિક બનાવટ અંગેનાં વર્ણનો; ઉડ્ડયન સમયે પાઇલોટે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો, સાવધાનીઓ અને સિદ્ધિઓનો પણ એમાં ઉલ્લેખ જોવા મળે છે. ભારદ્વાજ સિવાય કવિ કાલિદાસ, સોમદેવ ભટ્ટ, રાજા ભોજ અને કૌટિલ્ય જેવા વિદ્વાનોએ પણ પોતપોતાનાં પૌરાણિક ગ્રંથોમાં એવિયેશન