વેમ્પાયર - 11

(36)
  • 3.9k
  • 1.4k

" એનો અર્થ એ છે કે, એ હથિયાર એ પીસાચો પાસે છે?" નયન એ પ્રશ્ન કર્યો. "ના અને હા પણ. કારણ કે, એ હથિયાર એમના ઈલાકામાં તોહ, છે. પરંતુ, એ હથિયાર મેળવવા એમણે પણ આજ પ્રક્રિયા કરવી પડશે. જોકે, એવું શક્ય જ નથી. માટે એમની પાસે હથિયાર આવતા જ રહ્યું." પીસાચ એ જવાબ આપતા કહ્યું. "તોહ, હવે પાતાળમાં કઈ રીતે પહોંચી શકાય?" ખીમજીલાલ એ પ્રશ્ન કર્યો. "એના માટે એક મંત્ર છે. એ મંત્ર નું વારંવાર ઉરચારણ કરવાથી તમે પાતાળમાં પહોંચી શકો. પરંતુ, આ મંત્ર નો એક જ વાર ઉપયોગ કરી શકાય છે. અર્થાત પ્રથમ પ્રયાસ નિષ્ફળ ન જવું જોઈએ." "પાતાળમાં