સંબંધો ની આરપાર.....પેજ - ૪૫

(57)
  • 4.7k
  • 2
  • 2.3k

સંબંધો નાં સમીકરણોમાં અંજલિ, અદિતી ને તેના ઘર ની પુત્રવધુ તરીકે સ્વીકાર કરી લે છે. અંજલિ નાં મુખે ફોન પર ખુશી નાં સમાચાર સાંભળી ને અદિતી ની આંખોમાં ખુશી સભર આંસુઓ છલકાઈ જાય છે. અંજલિ,અદિતી ના સ્વરૂપ માં તેનાં ઘર ની વહુ ની સાથે એક દીકરી અને પ્રયાગ ગ્રુપ ની ધરા અદિતી નાં સહયોગથી પ્રયાગ અને અદિતી નાં હાથ માં સોંપ્યા પછી વધુ સારી રીતે વિસ્તારસે તેવું અનુભવી ને નિશ્ચિત થઈ જાય છે. ********(હવે આગળ-પેજ-૪૫)**********અંજલિ હજુ પણ ફોન પર અદિતી ને કહી રહી છે કે તે હવે પ્રયાગ હાઉસ નો હિસ્સો છે.ત્યારે હજુ પણ અદિતી ની આંખો માં પરોવાયેલા આંસુઓ મોતી