જીવન સંગ્રામ 2 - 6

(23)
  • 4.4k
  • 2
  • 1.9k

પ્રકરણ ૬ આગળ આપણે જોયું કે ગગન સરે જય અને નીરુ ને ચેતવ્યા ને જય ને કહ્યું કે નીરુ ને એક મિનિટ માટે પણ એકલી ના મૂકે....... હવે આગળ...... જય ગગન સરે આવું શા માટે કહ્યું. ????? આપણ ને શું મુશ્કેલી આવશે??? સરે શા માટે મને એકલી ન જવા દેવી ક્યાંય એવું તને કહ્યું???? પ્રશ્નનો મારો ચલાવતી નીરુ બોલવા લાગી...... નીરુ એ તો સરે મને નથી કહ્યું. પણ સરે કીધું તો કંઇક તો હશે જ ને.... આપણે તો સરે કીધું એમ જ કરવાનું છે.... સર સાથે છે , તો આપણો વાળ પણ વાકો નહિ થાય..... પછી ખોટા વિચારો