ધી ટી હાઉસ - 12

(63)
  • 4k
  • 1.5k

લખાની આત્મા ફરી જંગલ તરફ પાછી ફરી હતી. આ તરફ હેરી આ કેશની મુખ્ય કડી શોધી રહ્યા હતા. લખા ને કઈ રીતે રોકી શકાય? લખા ની આત્માને કાબુમાં કઈ રીતે કરવી? ખરેખર તોહ, હવે લખાની આત્મા હેરી થી દુર-દુર ભાગી રહી હતી. "આ આત્માને કઈ રીતે રોકવી? એને રોકવાનો કોઈ તોહ, રસ્તો હશે ને?" અમાયરા એ કહ્યું. "ખરેખર કહું તોહ, એ અંગે મારે પણ વિચારવાની જરૂરત છે. એક બેકાબુ આત્માને કઈ રીતે રોકવી? એ આત્માને કાબુમાં કઈ રીતે લાવવી? આ બધું જ વિચારવાની જરૂરત છે. એ આત્મા શાંત રહેવાની નથી. લોકો ને મારી નાખવામાં એને શુકુન મળી રહ્યો છે. આપણે