સિંહ કેરા સંતાન - 2

  • 4.8k
  • 1
  • 1.2k

આજ હું તમને મારી નવી બાળપણ ની યાદી ની સફર મા લઈ જાઉં તમને તો ચાલો આપડે આજે જોઇશું આપડા બાળપણ ની એક મીઠી મધુર યાદગીરી વાળી રમત જેનું નામ છે . (૧) એગણી ઠેગણી રમત ની રીત શરૂવાત - આજે રમવા માટે ,મેઘરાજસિંહ,જયપાલસિંહ,શિવરાજસિંહ ક્રિપાલસિંહ , જય ,શિવમ ,છોટે શિવા, રાજુ, નક્ષુ, નક્શું 2 , વગેરે રમવા માટે ભેગા થાય છે . પેહલા તો બધા ને ઘરે ઘરે જઈ ને બોલાવવા જાય છે. ક્રમશ : મેઘરાજ- ચાલો આપડે બધા સાથે મળી ને શાખા મા જઈએ હરપાલ - હું આવુ છું ગરબા ની હજુ ઘણી વાર છે બાળકો રાહ જોતા હશે