સમીપ દર્શન

(14)
  • 5.7k
  • 1.6k

શ્રી મહંત સ્વામી ના સમીપ દર્શન આમ તો હું બહુ ધાર્મિક નથી પણ મુશ્કેલી ના સમય માં ભગવાન ને યાદ કરી લાઉ છું, એ દિવસે મને સવાર થી મન માં થતું કે આજે શ્રી મહંત સ્વામી ના દર્શન કરવા જઇયે, એમ થયું કે લોકો કેટલે દૂર દૂર થી આવતા હોય છે દર્શન કરવા અને આપણે આટલું માં ના જય શકીયે, મારી ઓફિસ થી શાહીબાગ સ્વામિનારાયણ મંદિર ફક્ત 1 કિલોમીટર દૂર છે।. અને શ્રી મહંત સ્વામી ત્યાં રોકાયા હતા. મારા એક ધંધાકીય મિત્ર પ્રતિકભાઈ મારી ઓફિસ પાર આવ્યા હતા કોઈ કારણથી , તેમને બધા ઓળખે મંદિર માં જેથી મેં