આજના સમયની ભક્તિ

(16)
  • 3.5k
  • 2
  • 1.2k

આજના સમયની ખોટી ભક્તિ આપણે બધા એ જોઈ જ હશે અત્યાર નો માનવી મુશ્કેલીથી પીડાતો હોય છે દરેક માણસને નાની અથવા મોટી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે હું તમને હવે બે પ્રશ્ન પૂછું. (1) તમે અત્યારના સમયમાં ભગવાન માટે કેટલો સમય કાઢો છો? (2) મોબાઇલ ફોન નો કેટલા કલાક ઉપયોગ કરો છો? બસ આ બે પ્રશ્ન માં ફેર જોવો આપણે ભગવાન માટે અત્યારના સમય માં વધારે માં વધારે das(10) જ મિનિટ કાઢતા હશુ અને મોબાઈલ ફોન માટે તો આપણા દસ કલાક પણ ઓછા પડતા હશે સાચું કીધું ને અત્યારનો માનવી ભગવાન વગર ચલાવી લેશે પણ તેના મોબાઈલ ફોન વિના