કૂબો સ્નેહનો - 18

(28)
  • 3.5k
  • 3
  • 1.7k

?આરતીસોની? પ્રકરણ : 18 દિક્ષાના વેવલાવેડાને કારણે વિરાજ રીતસર કંટાળી જતો અને એના વ્યવહારું બુદ્ધિ અને દિલ વચ્ચે ખેંચતાણ ચાલતી હતી. સઘડી સંધર્ષની.... ❣️કૂબો સ્નેહનો❣️ દિવસ દરમિયાન વિરાજ કામમાં મચ્યો રહેતો એ પછીનો પૂરો સમય દિક્ષાની હૂંફ, આમ તો વિરાજ માટે એક સલામત તળેટી હતી. પોતાની વ્યસ્તતામાંથી ને જવાબદારીઓમાંથી પરવારીને વિરાજ અને દિક્ષા એકમેકની સાથે જ રહેવા લાગ્યાં હતાં. બે પ્રેમીઓને એક થવા માટે સંધ્યાથી વધુ ઉત્તમ સમય બીજો કયો હોઈ શકે? સૂર્ય આથમતો આથમતો ક્ષિતિજ સુધી પહોંચી ગયો હોય અને કુદરતની આ આંખ પણ પ્રેમીઓના પ્રણયના આશ્લેષને જોઈને કેવી મલકાઈ રહી હોય છે. આમ મોડી રાત સુધી