અધૂરો પ્રેમ - 6

(34)
  • 3.5k
  • 1
  • 1.4k

આગળ જોયું કે કાયરા માતા બનવાની છે એ વાત જાણી તેનાં માતા-પિતા જય નો વિરોધ કરે છે. કાયરા નાં પિતા વિવાહ કરાવવા પહેલા ત્રણ શરતો જય સામે મૂકે છે.ત્રીજી શરત સાંભળતાં જ જય કાયરા ને એકલા માં લઈ જઈ વાતચીત કરે છે.. જય : " તું મને પ્રેમ કરતી હોય તો ચાલ...હમણાં જ મારી સાથે બધું છોડી ને...!" કાયરા : " જય આ તું શું કહે છે.....શું કામ જાવ છોડી ને.. ?" જય : " તારા મોમ ડેડ ને આપણો પ્રેમ નથી દેખાતો એટલે આવી બધી શરતો રાખે છે..આપનો પ્રેમ કોઈ શરતો ને આધીન નથી....એટલે આપણે અહીં નથી રેહવાનું..." કાયરા