પ્રેમનો કિનારો - ભાગ ૩

(46)
  • 6.4k
  • 4
  • 4.2k

મુક્તિ અને કૃતિકા ક્લાસમાં જઈને બેઠા. મુક્તિ અને અનુરાગની બેંચો બાજુમાં જ હતી. ક્લાસમાં અનુરાગ અને એના ગ્રુપની એન્ટ્રી પડે છે. થોડીવાર પછી અનુરાગે મુક્તિ પર એક નજર નાંખી. અનુરાગને એમ કે મુક્તિ બધી યુવતીઓની જેમ એના તરફ જ જોઈ રહી હશે. પણ અનુરાગની ધારણા ખોટી પડી. મુક્તિ તો પોતાનામાં જ ખોવાયેલી હતી. અનુરાગે બે થી ત્રણ વાર નજર કરી પણ મુક્તિએ એક વાર પણ નજર ન કરી. ક્લાસના યુવક અને યુવતીઓ તો મુક્તિને જોવામાં જ મશગૂલ હતા. બે ત્રણ યુવકો મુક્તિ પાસે આવ્યા. એમાંના એક યુવક રોનિતે મુક્તિને જોઈ કહ્યું "Hello beautiful..." મુક્તિ:- "Oh hi handsome..." રોનિત:- "Hi i