સચી - 7

(25)
  • 3.1k
  • 2
  • 1.3k

આપણે આગળ જોયું કે ... સચી હવે કેવી રીતે બહાર આવશે? એનો વિચાર કરતી હોય છે.આ બાજુ માફિયા લોકો ની મિટિંગ શરું થઈ ગઈ હોય છે એમની મિટિંગ નો પણ કાલે પાંચમો દિવસ થશે. આ દિવસોમાં એના બધાં જ લોકો ને કામ સોંપાય ગયાં હતાં અહી થી બધાં છૂટા પડશે ને કોણ કેવી રીતે ડૃગસ વિદેશમાં પહોચાડશે એના તબક્કાવાર માણસો નકકી કરયા . મેઈન બોસ તો હજી સામે નહોતો આવ્યો . કાલે રાત્રે બધાં ને કનટેન નિકળી ને માણસો સાથે પહોંચતા થશે . એ પછી એમની મિટિંગ બે દિવસ ચાલશે એવું એનાઉન્સમેન્ટ થાય છે. અને બધાં રાત ના થોડા ,