લવ ની ભવાઈ - 20

(25)
  • 5k
  • 2
  • 1.9k

 નીલ - જો અવની જે થયું હોય એ પણ આ વાત માં હું તને દોષ આપવા નથી માંગતો. તું ખૂબ જ સારી છોકરી છે, તારા જેવું કદાચ આ દુનિયામાં કોઈ નહીં હોય. તે જ્યાં સુધી મને પ્રેમ કર્યો એ કદાચ મને કોઈ નહીં કરી શકે. તારો પ્રેમ મારા માટે બોવ જ અમૂલ્ય હતો..તું તારા વિચાર પ્રમાણે સાચી છે.. આપણા રિલેશનશિપના અંત માં તારો કોઈ જ વાંક નથી.બસ વાંક છે તો એ છે સમય અને સંજોગ નો.. જે થયું હશે એ કદાચ સારા માટે જ થયુ હશે. આપણી વચ્ચે જે થયુ એતો હું ક્યારેય નહીં ભૂલી શકુ. પણ