વેમ્પાયર - 10

(43)
  • 3.8k
  • 1
  • 1.3k

"તોહ, તમને અમારી મદદની જરૂરત શા માટે પડી? વિશ્વમાં માત્ર અમે, જ નથી ને? અમે તોહ, સામાન્ય માનવી છીએ. વિશ્વમાં કેટલાક એવા લોકો પણ છે. જેમની પાસે અધભૂત શક્તિઓ છે. જે, વિચિત્ર પણ છે. અને, એમની પાસે પીસાચો સાથે લડી શકાય, એવી માનસિકતા પણ છે. તોહ, અમે જ કેમ?" નયન એ પ્રશ્ન કર્યો. "અમે, તમારી વાતો ને સાંભળી. તમે, ઓફિસમાં પીસાચો અંગે ચર્ચાઓ કરતાં. અને એમને જોવા માટે તમે, અહીં સુધી પણ આવ્યા. તમારા માં કંઈક કરી લેવાનું સાહસ છે. તમારામાં કંઈક કરી લેવાનું દૃઢનિશ્ચય છે. તમારામાં એ કંઈક કરી લેવાની શક્તિ છે. માટે જ, અમે તમને પસંદ કર્યા. કારણ