પલ પલ દિલ કે પાસ - ડિમ્પલ કાપડિયા - 13

(18)
  • 4.8k
  • 1
  • 1.4k

ડિમ્પલ કાપડિયા વાત ૧૯૭૦ની છે. ચુનીભાઈ કાપડિયાના શાંતાક્રુઝ ના ઘરે પાર્ટી રાખવામાં આવી હતી આમંત્રિત મહેમાનોમાં અન્ય ફિલ્મી કલાકારોની સાથે રાજકપૂર પણ હાજર હતા. તે દિવસે જ રાજકપૂરની નજરમાં પતંગિયાની જેમ ઉડાઉડ કરતી તેર વર્ષની ડિમ્પલ વસી ગઈ હતી. લગભગ બે વર્ષ બાદ રાજકપૂરે “બોબી” માટે ડિમ્પલને કરારબધ્ધ કરી હતી. રાજકપૂરની ખ્વાહીશ હતી કે ડિમ્પલ બિલકુલ નરગીસ જેવો જ વાસ્તવિક અભિનય કરે તેથી તેણે “બોબી” નું શુટિંગ શરુ કરતા પહેલાં ડિમ્પલને નરગીસની કેટલીક જૂની ફિલ્મો પણ બતાવી હતી. તા. ૨૮/૯/૧૯૭૩ના રોજ “બોબી” રીલીઝ થઇ ત્યારે ડિમ્પલની ઉમર સવા સોળ વર્ષ હતી. ડિમ્પલ કાપડિયાનો જન્મ ૮/૬/૧૯૫૭ના રોજ થયો હતો. બીઝનેસમેન ચુનીભાઈ