good news not a review

(28)
  • 4.3k
  • 2
  • 1.2k

# નવા વર્ષની શરૂઆત "Good News" થી કરી. પિકચર માં સારું શું ખરાબ શું ની વાત નથી કરવી મારે વાત કરવી છે પિકચર જે પાયા ના વિષય થી બન્યું છે એની અને પિકચરનો જે મહત્વનો મુદ્દો છે તેની, પાયાનો મુદ્દો છે લગ્ન પછી માતાપિતા બનવું બહુ જ જરૂરી છે. આપણી સામાજિક વ્યવસ્થા જ એવી છે જ્યાં બે વ્યક્તિ લગ્ન કરે એટલે એમને બાળક થવું જ જોઈએ. અમુક વર્ષો પછી તો લોકો ખરેખર લગ્ન બાળક ને જન્મ આપવા જ કર્યા હોય એવું વર્તન કરવા લાગે છે. સેક્સ શબ્દ જ્યાં બોલવો એ બે શરમ ની કેટેગરી માં આવે છે ત્યાં જાહેરમાં જે