સબંધોને સુમધુર બનાવી રાખવાની રીત

  • 3k
  • 3
  • 972

એક વ્યક્તીના હમણાજ લગ્નના ૨૦ વર્ષ પુરા થયા. લગ્નના શરુ શરુમાતો સબંધો ખુબ મીઠાશ ભર્યા રહેતા પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ફર્યાદો-આરોપો, અનિચ્છાઓ અને નિરાશાઓ વધતી ગઈ. હવે તો સવારે નોકરી પર જતી વખતેય બન્ને જણા વાતચીત કરવાનુતો દુર નાનુ એવુ હસવાનો પણ પ્રયત્ન કરતા નહી. એક બીજા પ્રત્યેના આવા વર્તનથી સબંધોની બધીજ મીઠાશ જતી રહી. એક દિવસ તે વ્યક્તીએ આ બધી વાત પોતાના મીત્રને ખુબજ દુ:ખી મને જણાવી. તેનો મીત્ર સબંધવિદ્યામા ખુબજ માહેર હતો એટલે તે જળપથી સમજી ગયો કે મુળ સમસ્યા શું છે એટલે તેણે માત્ર એટલીજ સલાહ આપી કે એક અઠવાળીયા