AFFECTION - 15

(32)
  • 4.1k
  • 2
  • 1.8k

ત્યાં દારૂ ના ઠેકા પર એક થી એક ખરાબ લોકો દારૂ ઢીંચતા હતા...અમુક લોકો વાતો પણ કરતા હતા કે આ તો વિરજીભાઈ નો જમાઈ છે...જો તો ખરા કેવો દારૂ પીવા બેઠો છે.....એક કલાક સળંગ બેઠેલો રહ્યો હું ત્યાં..હવે ખેલ શરૂ થઈ ચૂક્યો હતો....એકાદ કલાક પછી હું ત્યાંથી નીકળવા ઉભો થયો અને એકલો એકલો લથડીયા ખાતો દારૂ ના ઠેકા પર થી બહાર નીકળ્યો..કાના ના માણસો તો મારા પર ધ્યાન રાખતા જ હતા...પણ હું થોડોક આગળ જતાં એકલો પડ્યો અને ત્રણ ગુંડાઓ એ મને રોકી લીધો અડધે રસ્તે....મને ખબર પડી ગઈ કે આજે આ લોકો મારુ જ ખૂન કરવા આવી ગયા છે...થોડીક