વન્સ અપોન અ ટાઈમ - 137

(39)
  • 5.6k
  • 8
  • 2.6k

વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 137 અમે એક સપ્તાહ પછી ફરી પપ્પુ ટકલાને મળ્યા. પોલીસ ઑફિસર ફ્રેન્ડે પપ્પુ ટકલાને મળવનું ટાળ્યું હતું. પપ્પુ ટકલાએ બ્લૅક લેબલની નવી બોટલ ખોલીને લાર્જ પેગ બનાવ્યો અને ફાઈવફાઈવફાઈવ સિગરેટ સળગાવી. તેણે બ્લેક લેબલનો એક મોટો ઘૂંટ ભર્યો અને પછી સિગરેટનો ઊંડો કશ લઈને મોંમાંથી વર્તુળાકારે ધુમાડો છોડ્યો. એ દરમિયાન જાણે તે અમારી હાજરી ભૂલી ગયો હોય એવું લાગતું હતું. પછી તેણે તેની આદત પ્રમાણે પૂછ્યું, ‘આપણે ક્યાં પહોંચ્યા હતા?’ એ પછી અમારા જવાબની રાહ જોયા વિના જ તેણે અંડરવર્લ્ડકથા આગળ ધપાવી દીધી: ‘આઈએસઆઈની છત્રછાયા હેઠળ દાઉદ અને તેના સાથીદારોનો ‘કારોબાર’ દિવસે