બે જીવ - 5

  • 4k
  • 1
  • 1.8k

બે જીવ ડૉ. બ્રિજેશ મુંગરા (5) મસ્તીટાઈમ આમારા પટેલ ગ્રુપનો દબદબો હતો. એમાં પણ અમે મિત્રો, એક પરિવાર અને સાથી... સુખના અને દુઃખના. અમા રુંસ્લોગન હતું. જહાઁ હૈ લેન્ડ વહાઁ હૈ પટેલ ઔર જહાઁ હૈ નો મેન્સ લેન્ડ વહાઁ પહુંચે વો પરફેકટ પટેલ. આજ તો છે યુવાની, ઉર્જાથી, તરવરાટથી છલોછલ, કંઈ કરી છુટવાની તત્પરતા અને હાર ન માનવાની આદત. ખરેખર અમારી દુનિયા ઉત્સાહ અને ઉમંગથી ભરપૂર હતી. રોજનો અમારો ક્રમ સવાર થી સાંજ સુધી ભણવું અને સાંજે પાળી પૂરી બેસી કોલેજની છોકરીઓની હાળવી અને તેનું ઊંડું મૂલ્યાંકન કરવું. હા, દરેક વિકેન્ડમાં અમે ક્રિકેટ રમતાં અમારી ટીમ પણ હતી. જ્યારે મેચ