પ્રેમનો સ્પર્શ

(22.1k)
  • 2.3k
  • 1
  • 876

ટ્રેન ના આવવાનો સમય થઈ ગયો હતો. અચાનક દિલ્લીમાં જોબ મળતા વિકાસ ઓનલાઇન ટિકિટ બૂક કરાવી શક્યો નહીં એટલે વિકાસ આવનારી મુંબઇ - દિલ્લી ની ટ્રેન ની વડોદરા થી રાહ જોઈ રહ્યો હતો. પોતાનો સામાન પેક કરી લીધો હતો. જોબ મળવાના ઉત્સાહ થી ટ્રેન ની રાહ મા થોડી થોડી વારે ટાઇમ જોઈ રહ્યો હતો. સામે થી ટ્રેન આવતી જોઈ તરત સામાન લીધો ને ટ્રેન પાસે ઊભો રહ્યો. ટ્રેન મા ચઢી ને આમ તેમ જોઈ સીટ ખાલી છે કે નહીં તે જોવા લાગ્યો. બહુ આમ તેમ ભાગ્યો આખરે એક સીટ મળી ત્યાં જઈ બેસી ગયો. બાજુમાં ત્રણ મહિલાઓ અને સામે પણ