લોકોનુ દીલ જીતવાનો જાદુ

(18)
  • 3.1k
  • 4
  • 881

મારા એક મીત્રને બુક્સ ભેગી કરવાનો ખુબજ શોખ હતો. તેની પાસે દરેકે દરેક વિષય પર રસોઇથી માંડીને પોલીટીક્સ, વ્યક્તીત્વ વિકાસ સુધીના એકથી એક ચઢીયાતા દુર્લભ પુસ્તકો હતા. પણ હવે બનતુ એવુ કે તેનુ આ કલેક્શન જોનાર વ્યક્તીઓમા મોટા ભાગના લોકો ચોપળીઓ વાંચવામા કે તેને ભેગી કરવામા જરાય રસ ધરાવતા નહી. તેઓનેતો મોજ શોખની બાબતો, ફિલ્મસ્ટારો કે અન્ય ગપ્પાઓ મારવામાજ રસ પડતો એટલે તેઓ આ અતી દુર્લભ પુસ્તકોનુ ખાસ કશુ મહત્વ સમજતા નહિ. આ બધુ જોઇને મારા મીત્રને ખુબજ દુ:ખ થતુ. તે ભલે પોતાના શોખ ખાતર ચોપડીઓ ભેગી કરતો તેમ છતાય તે પોતાની પ્રસંશા સાંભળવા ઘણો આતુર રહેતો. તે