જીવન સંગ્રામ 2 - 4

(22)
  • 4.1k
  • 2
  • 1.7k

પ્રકરણ-૪ આગળ આપણે જોયું કે ગગનના કેસ માટે રાજને થોડો સમય જોતો હતો અને કેસમાં મુદત પડે છે .જેમાં ફરિયાદી પક્ષ હાજર રહેતા નથી. તેથી આશ્ચર્ય સાથે રાજ તપોવનધામ આવે છે અને બધી વાત કરે છે હવે આગળ... રાજ તારા બધા આશ્ચર્યનું જવાબ આ રાજન છે .....થોડું થોડું હાસ્ય વહેરતા વહેરતા જીજ્ઞા દીદી બોલ્યા...... મતલબ કે આ કેસની મુદત પડવામાં......... એટલે કે ફરિયાદી પક્ષ હાજર ન રહે તેની પાછળ રાજન નો હાથ છે !!!!! આશ્ચર્ય સૂચક રીતે રાજે પ્રશ્ન પૂછ્યો......... હા રાજ ,ટૂંકમાં જ જીજ્ઞા દીદી એ જવાબ આપ્યો...... પણ કઈ રીતે............ એનો