ધી ટી હાઉસ - 11

(49)
  • 3.7k
  • 3
  • 1.5k

"સાહેબ! એ બાળક સુનિલ! એને બચાવી લો. એનું શું વાંક છે? એ તોહ,બાળબુદ્ધિ કહેવાય. તમે, એનું કંઈક કરો. કોઈ પણ રીતે એને બચાવી લો." આણદા એ કહ્યું. "જુઓ, એને હું બચાવી લઈશ. એ ગામમાં જ હશે. એ ક્યાં જવાનો છે? અને એક આત્માને જ્યારે, શરીર મળી જાય. ત્યારે, એ આત્મા એટલી સરળતાથી એ વ્યક્તિનો પીછો નથી છોડતી. તોહ, તમે ચિંતા ન કરો. સુનિલ ને કંઈ નહીં થાય." "સાહેબ! પરંતુ, તમને ખાતરી જ છે કે, સુનિલ ને કંઈ જ નથી થવાનું? કારણ કે, જો એ આત્મા ગામના બધાય વ્યક્તિઓની હત્યા કરી રહી છે. તોહ, સુનિલ શું ચીજ છે? એની હત્યા પણ