બાળપણ ની બાળપોથી

  • 5k
  • 2
  • 876

બાળપણ ની યાદ ચાલો બાળકો આજે હું તમારા માટે એક સુંદર મજા ની વાર્તા લાવ્યો છું જે કરાવશે તમને મજા અને આપશે નવું નવું જ્ઞાન તો ચાલો કરીયે સફર શરૂ આપડી . ટીન ...ટીન ટ્રેન આવી ક્યાંથી આવી ??? ટ્રેન આવી મામા ના ઘરે થી શું શું લાવી ?? ટ્રેન આવી નવા નવા રમકડા લાવી સાથે ફરવા ને ગાળી લાવી. ગાડી તો લાવી બળદ સાથે તે તો ગાડું પણ લાવી .. ટીન .... ટીન મામા નું ગામ કેટલે ? દીવો બળે એટલે મામા મારા મોજીલા કરાવે મોજ તો બાળકો કરો બધા ને ભેગા આપડે આજે થપ્પો રમીયે ત્યાં ચાલો