ફકીર નું વ્રત

(27)
  • 4.9k
  • 1
  • 1.3k

એક આધ્યાત્મિક અલમસ્ત ઉંચાઈ એ પોચેલા ફકીર હતા . તેના જીવન નો એક પ્રસંગ બધા બાબા પાસે જાય દુઆ મેળવતા ફકીર ઓલિયા નો સ્વભાવ જ એવો હોય જો રજી થઈ જાય તો રાજ આપી દે નારાજ થઈ જાય તો હોય એ પણ જતું રહે ફકીર અલમસ્ત અલગારી જીવન એમના વ્રત તપ ને લોકો બહુ મન આપે કોઈ અપેક્ષા કે આકંશા વિનાનું ખુદા ને ગમતું જીવન .નિજ માં નિજ ની મસ્તી માં ઓલિયા બેઠા હતા. સિકંદર પણ સામે આવી જાય ને તો કહી દે હાલતો થા જરા હવા આવવા દે ... આવા પરમ ઓલિયા ફકીર થી ગામ ના લોકો ખૂબ ખુશ