( આપણે આગળ ના ભાગ માં જોયું કે કાવ્યા તેના મિત્રો સાથે તેનો બર્થડે ઉજવે છે. તેનું result આવે છે અને તે પ્રથમ સાથે વીડિયો કોલ પર વાત કરે છે, પ્રથમ ને થોડું અજીબ લાગે છે કે કાવ્યા એ તેને વીડિયો કોલ કર્યો હતો. હવે આગળ જોઈએ) કાવ્યા નું કૉલેજ નું ૩rd year નું result આવી ગયું હતું અને નવુ વર્ષ શરૂ થવાનું હતું. બસ તે જ ખુશી માં કાવ્યા અને તેના મિત્રો એ bunk માર્યો હતો કૉલેજ માં અને કૉલેજ ની બહાર ચા ની લારી પાસે બેઠા હતા. રાજ : દેખો નયા સાલ શુરૂ હોને વાલે હે