ચાલ ને પરણી જઈએ - 3

(47)
  • 3.3k
  • 2
  • 1.3k

Part 3..(last) (ચાલ ને પરણી જઈએ...) A social story... આજે ખુશ્બુ કઈક અલગ જ અંદાજ માં હતી, એવું તમે અનુમાન લગાવી દીધું...સમીર જુવાની નો નશો ખુશ્બુ ના મગજ પર આજે બરાબર સવાર થઈ ગયો હોય એવું તમને લાગ્યું...સમીર પણ મક્કમ મનોબળ વાળા તમે તો ક્ષણિક આવેગો અને એની દૂરગામી અસરો નું અનુમાન લગાવી લીધું હતું...સમીર, એટલે,તમે તમારી જાત ને ખુશ્બુ થી થોડી દૂર કરતા બોલ્યા.... "ખુશ્બુ, કંટ્રોલ યોર સેલ્ફ...યાર, આ મારી હોસ્ટેલ નો રૂમ છે... અને, મારે રીડિંગ વેકેશન છે... "પ્રેમ કરવા માટે તો આપણ ને પૂરતો સમય મળી જ રહેવાનો છે"..... "યુ ડોન્ટ માઈન્ડ ખુશ્બુ, પણ આ કેરિયર નો