વન્સ અપોન અ ટાઈમ - 134

(82)
  • 6.2k
  • 9
  • 3.6k

વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 134 1999ના અંત સુધીમાં ભારતમાં ક્રિકેટ પર રમાતા સટ્ટાનું ટર્ન ઓવર 2000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું. ઘણા બુકીઓ દાઉદ અને છોટા શકીલના આશ્રિત બનીને દાઉદ ગેંગને પોતાની કમાણીનો અમુક હિસ્સો ‘પ્રોટેક્શન મની’ તરીકે દાઉદ ગેંગને પોતાની કમાણીનો અમુક હિસ્સો ‘પ્રોટેક્શન મની’ તરીકે પહોંચાડી દેતા થઈ ગયા હતા. એ જ રીતે ઘણા બુકીઓ છોટા રાજનના આશ્રિત બની ગયા હતા. રાજને ‘હીરા-પન્ના’ શોપિંગ સેન્ટરની દુકાનો ધરાવતા, હીરાના વેપારી અશરફ પટેલની હત્યા કરાવ્યા બાદ એવું નિવેદન કર્યું હતું કે અશરફ પટેલ દેશદ્રોહી હતો અને ભારતની ટીમને પાકિસ્તાનની ટીમ સામે હરાવવા માટે દાઉદના કહેવાથી