ઊંટ...

(19)
  • 2.7k
  • 2
  • 475

ઊંટ...........(વાર્તા).... દિનેશ પરમાર 'નજર' 99244 46502------------------------------------------------------------------------------અશ્રુ આપી અને સાંત્વન લઈ ગયો મારા ઘરમાંથી મારું વતન લઈ ગયો સુરમો આંજવાની કલા તો જુઓ, આંખમાંથી એ સઘળા સ્વપન લઈ ગયો -ગુલામ અબ્બાસ "નાશાદ '-------------------------------------------------------------------------------એસ. જી. હાઈવે ઉપર પકવાન ચાર રસ્તા થી ઈસ્કોન મંદિર તરફ આગળ જતાંજ જમણી તરફ નવી જ બનેલી થ્રી સ્ટાર હોટલનો રાત્રિમાં ચમક્તો "અંબર મહેલ" નો રંગીન લોગો, તેની આજુબાજુ ની રંગીન લાઈટો ના લબક-ઝબક થતાં ઝબકારા થી ધ્યાન ખેંચતો હતો. શહેરની પ્રખ્યાત આઇ. ટી. કંપની "ગ્રીન ડેઝર્ટ" ના મનીષ બક્ષી ને આસિસ્ટન્ટ મેનેજર માંથી ડેપ્યુટી મેનેજર તરીકે પ્રમોશન મળતાં હોટલ "અંબર મહેલ "માં સેકન્ડ