કૂબો સ્નેહનો - 17

(32)
  • 3.4k
  • 5
  • 1.7k

?આરતીસોની? પ્રકરણ : 17મંજરીને લગ્નમાં કોઈ જ પ્રકારની કમી મહેસૂસ ન થાય એનું ધ્યાન રાખીને અમાએ ધામધૂમથી વાજતે ગાજતે પરંતુ ખૂબ જ સાદાઈથી એના લગ્ન પૂર્ણ કરીને વિદાય આપી.. સઘડી સંધર્ષની..... ❣️કૂબો સ્નેહનો❣️મંજરીને વિદાય પછી વિરાજને જૉબ પર પહોંચવાની ખટપટ થઈ ગઈ હતી, એને નવી નવી જૉબ હતી અને જવાબદારીઓ ઘણી હોવાથી એણે અમ્માને કહ્યું, "મારે પણ હવે નીકળવું જોઈએ અને જવાબદારી પૂર્વક જૉબનુ કામકાજ જલ્દીથી સંભાળી લેવું જોઈએ. તમે પણ એકલા અહીં રહેવું એના કરતાં સાથે જ આવો તો વધારે સારું રહેશે.""વિરુ દીકરા તારા મનની ભાવના અને ઉત્સાહ સારો છે, પણ હવે હું