અધૂરો પ્રેમ - 5

(35)
  • 3.4k
  • 1.6k

આગળ જોયું કે કાયરા અને જય એકબીજા ને પ્રેમ કરતા થઈ જાય છે અને જય કાયરાને પ્રપોઝ કરે છે અને કાયરા તે સ્વીકારે પણ છે. જ્યારે જય કાયરાને ઇન્ડિયા જવા ની વાત કરે છે ત્યારે કાયરા તેની વાત પર ધ્યાન આપતી જ નથી. હવે તેમના પ્રેમ ની નિશાની આવવાની છે. જય : હા....તું પ્રેગનેટ છે. કાયરા અને જય બંને ખુશ થઈ ગયા.અને જય તેને ભેટી પડયો. હું કેટલો ખુશ છું તને કહી નથી શકતો....આઇ લવ યુ કાયરા... જય એ કહ્યું. હા...જય આપનું બેબી આવવાનું છે.... મને તો વિશ્વાસ જ નથી થતો. કાયરા એ કહ્યું . કાયરા ની મમ્મી દરવાજા પાસેથી બધું