"ઈશા, હું તને કેટલા દિવસથી જોવ છું તું જયારથી પણ રુચિકેશથી આવી છે ત્યારથી જ એકદમ બદલી ગ્ઈ હોય તેવું. જે પણ વાત હોય તે મને ખુલીને કહી દે ...... મારે પહેલાંની ઈશા જોઈએ જે હંમેશા જ હસ્તી હોય છે." " વિશાલ, સમયની સાથે બધું જ બદલી જાય છે. હવે હું તે ઈશા નથી રહી જે ખાલી એકલા વિશે વિચારતી હતી. હવે મારે તમારા વિશે પણ વિચારવું પડે. ને રહી વાત મારી હસીની તો તે સાયદ કહી ખોવાઈ ગઈ હતી જે ફરી આવતા થોડોક સમય લાગી શકે." "ઈશા, આ્ઈ રિયલી લવ યુ. હું તને આવી રીતે નથી જોઈ શકતો. જો