વારસાગત પ્રેમ (ભાગ ૧૪)

(12)
  • 2.8k
  • 1
  • 904

સાચેમાં જ કહ્યું છે કે પ્રેમની ફીલિંગ સમજવી હોય તો પ્રેમ કરવો જ પડે અને આ ફીલિંગ જે પ્રેમ કરે છે તેને જ ખબર પડે કે તે દિવસો અને તે વ્યક્તિની મહ્ત્વતા જીવનમાં...જીવન સૂફી બની જાય છે,બે દુઃખી પ્રેમીઓને જોઈને તો ગઝલની પેલી લાઈન યાદ આવે. તુમ ઇતના જો મુસ્કુરા રહે હો, ક્યાં ગમ હે જીસકો છુપા રહે હો.ખેર નસીબદાર હોય છે જેને આ ફિલિંગ મળે છે તેમાંની એક આપણી કહાનીની નવ્યાજેને મળી હતી આ ' લવ વાળી ફીલિંગ' ફોન પર વાત કરી રહેલી નવ્યા બોલી રહી હતીબેબી......પણ નહીં માને બધા તો શું કરીશું???ના ના એવું નહિ