લવ ની ભવાઈ - 19

(23)
  • 5.7k
  • 1.8k

સૌથી પહેલા તો લવ ની ભવાઈ ને જે પ્રેમ આપ્યો છે એ બદલ આપ સૌનો ખુબ ખુબ ધન્યવાદ... લવ ની ભવાઈ ના છેલ્લા ભાગમાં ઘણા લોકોનો પ્રતિભાવ સારો આવ્યો અને ઘણાનો ખરાબ.પણ મને ગમ્યું કે લોકો એ પોતપોતાના વિચારશક્તિ મુજબ પોતાનો કિંમતી સમય ફાળવીને પ્રતિભાવ આપ્યો... લવ ની ભવાઈ એ આજ ના સમય માં બનતી ઘટનાઓને આધારે છે, આજના પ્રેમ વિશે છે. આજે જેમ જેમ ડિજિટલ યુગ બનતો જાય છે તેમ તેમ પ્રેમ પણ ડિજિટલ થતો જાય છે પણ કહી નહીં આપણે મૂળ વાત પર આવીએ... લવ ની ભવાઈ એ કાલ્પનિક