જીવન સંગ્રામ 2 - 3

(25)
  • 2.9k
  • 5
  • 1.5k

પ્રકરણ ૩ આગળ આપણે જોયું કે રાજ ગગનના જામીન મેળવવા અને કેસની મુદત પાડવા માટે પોતાની ઓફિસે જઈ બંને એટલા પ્રયત્નો કરવાની તૈયારી કરે છે આ તરફ દીદી અને રાજન કેસની મુદત કેમ પડાવવી તે બાબતે ચર્ચા કરે છે હવે આગળ........ રાજન તને ખબર છે ને હવે તારે શું કરવાનું છે . જીજ્ઞા દીદી એ પ્રશ્ન સૂચક રીતે રાજન સામે જોઈ અને પૂછ્યું..... હા દીદી બરાબર ખબર છે . બસ તમે રજા આપો એટલે સીધો જ કામે લાગી જાવ અને સવાર સુધીમાં કામ પૂરું થઈ જશે એટલો વિશ્વાસ રાખજો . મને તારા પર પૂરો વિશ્વાસ