બે જીવ - 3

(21)
  • 3.9k
  • 1
  • 2.1k

બે જીવ ડૉ. બ્રિજેશ મુંગરા (3) ટોટલ લોસ આજે કંટાળાજનક પ્રેકિટકલ બાદ પ્રિતી દેસાઈ સાથે થયેલ થોડી વાત્ સુખરૂપ હતી. આસમાની કલરના ડ્રેસમાં તે ખરેખર સુંદર લાગતી હતી. સુંદર શરીર, સૈષ્ઠવ, ગોરું મુખડું અને ભોળી અદાઓ. દરેકને આકર્ષવા પૂરતી હતી. ડિસેકશન ટેબલ પર અમારા ટયુટર ડૉ. ભટ્ટે નાનું એવું ઈન્સીઝન મૂકયું અને એક અવાજ આવ્યો. મેં જોયું તો મારી બાજુમાં ઊભેલો વડોદરાબોય જમીન પર ચતોપાટ સુતો હતો. આ બનવું સામાન્ય હતું. પહેલાં જ ડિસેકશનમાં. 'ઠીક છે ?' મેં પૂછયું, 'હા... બરાબર... આજે નાસ્તો ન હોતો કર્યો એટલે. જોગાનુજોગ આ જ ડાયલોગ ત્રણ વર્ષ બાદ 'મુન્નાભાઈ એમ.બી.બી.એસ.' માં માણવાનો હતો. સાંજે