અર્ધ અસત્ય. - 42

(246)
  • 8.1k
  • 14
  • 5.3k

અર્ધ અસત્ય. પ્રકરણ-૪૨ પ્રવીણ પીઠડીયા સુરો સૌથી પહેલાં ભાનમાં આવ્યો હતો. તે દાહોદ બાજુનો મજૂર આદમી હતો. તેનો મિત્ર કાળીયો તેને કામ અર્થે સુરત લઇ આવ્યો હતો અને પછી બંને રઘુભાને ત્યાં ટ્રક ડ્રાઇવરીમાં કામે લાગ્યાં હતા. એ દરમ્યાન કાળીયાથી એક અકસ્માત થયો હતો અને પછી તેમની જીંદગી જહન્નૂમ બની ગઇ હતી. ભાનમાં આવતાની સાથે જ તે પથારીમાંથી બેઠો થઇ ગયો. કાળીયાની યાદ આવતા તેનાં રૂઆંડા થથરી ગયા હતા અને ગભરાઇને તેણે પોતાની આજૂબાજૂ નજર ઘૂમાવી હતી. આસપાસ અજાણ્યાં માણસોને ભાળીને તે ગભરાઇ ગયો. તેની ઉંડી ઉતરી ગયેલી આંખો ચળક-વળક ફરતી હતી અને તેમાં ગજબનો ડર ભળેલો હતો. અચાનક તે