શહેરથી દૂર એક શિયાળુ સવાર

(18)
  • 1.9k
  • 3
  • 420

તાપણા માં ભડ ભડ બળતા લાકડા અને તાપણા સામે બેસીને તપતી અરુંધતીએની આંખોમાંથી આસુંઓનો વરસાદ થઈ રહ્યો હતો . રૂમની અંદર ખાટલે પડેલી સાસુમાંના ઉધરસના અવાજો અરુંધતી ના વિચારોમાં ખલેલ પાડી રહ્યા હતા .ભડ ભડ બળતી આગ અને ભડ ભડ બળતું અરુંધતીનું મન...આવી જ બળતી પણ પવિત્ર અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફરી આ ઘરના આંગણે આવી હતી . અરુંધતી પોતે અનાથ હતી . એક અંધારી રાતે આજ ગામડાના એક મંદિરના ઓટલે પોતાના નોતરેલા એના પાપને ઈશ્વરની સમક્ષ મૂકી ગયું હતું . એ પછી નાનકડા શહેરના એક અનાથ આશ્રમમાં મને મૂકી આવ્યા .ગામનો મુખીયા ખૂબ ભલો માણસ થોડા થોડા સમયના અંતરે મારી