સબંધો સાથે નું ભાગ્ય - 2

  • 3.7k
  • 1.1k

"મે આઈ કમ ઈન મેડમ?સેન્ટ સ્કૂલના આચાર્ય ની ઓફિસ માં પ્રવેશતા કોનીચા કલાસીસ ના હેડ વિશાલ કોનીચા એ પરવાનગી લેતા કહ્યું,યસ કમ ઈન ,મેડમે હાથ માં ફાઈલ જોતા કહ્યું ,પ્લીઝ સીટ ડાઉન ,થેન્ક યુ ,હા તો મેડમ મેં સાંભળીયુ છે કે તમારી સ્કૂલ માં કોઈ જીનિયસ વિદ્યાર્થી છે ?ટેબલ પર મુકેલ પેપર વાઈટ હાથમાં રમાડતા પોતાના હિત ની વાત ખોલી ,હા છે,વિક્રમ પીપરોતર બહુ હોશિયાર છે,દશ માં ધોરણ માં ૯૦% ને જામનગર જિલ્લા માં ટોપ ટેન માં હતો અને અગિયારમા માં પણ ૯૫% છે,આઈ હોપ એચ .એસ .સી માં પણ ટોપ ફાઈવ માં આવવા ની શક્યતા છે પણ ...........આગળ કહે