સચી - 5

(20)
  • 4.9k
  • 1
  • 2.2k

આપણે આગળ જોયું કે સચી ની નજર અચાનક પર્વત ની ટોચ પર કંઈક હિલચાલ ચાલી રહી હોય એવો ભાસ થાય છે . એ શેખર ને એ ક્ષણ માંથી દૂર નહતી કરવાં માંગતી જેમાં એ નાના બાળક ની જેમ એનું જીવન ખુલ્લુ મુકી રહયો હતો. .. એ જ સચી ની મોટી ભૂલ હતી એવું કહી શકાય..સચી થાકી હોય છે ચાલીને તો એ બેસી જાય છે .. શેખર અચાનક જ સચી નો હાથ પકડી લે છે ને સચી ને કહે છે કે.. તું મારી જીવનસંગીની બને તો .. મને સાચવી લે જે સચી ..કેમકે મારું કહેવાય એવું આ દુનિયા માં કોઈ નથી.