રહસ્ય - ૨.૭

(56)
  • 6.9k
  • 4
  • 2.3k

પૃથ્વી પર હજારો વર્ષ સુધી લાખો જીવ આવ્યા ગયા! તેના અસીમો પણ માનવજાત માટે ખૂબ જ મહત્વના ગણવામા આવે છે. પ્રિયા ચૂપ હતી. તેની પાસે જીવ વિજ્ઞાન અને વનસ્પતિ વિજ્ઞાન અંગે જેટલું જ્ઞાન હતું. તે સરખામણીમાં અમારા પાસે એનો એક ટકો પણ નહતું. "તારે કઈ કહેવું છે? તું ના કહીશ તો પણ મારે જાણવું છે કે તું આ વિશે શું વિચારે છે શુ જાણે છે? " અજયે કહ્યું. "દરેક વસ્તુ, જીવ-જનતુંની શોધ પાછળ ઘણા બધા ફાયદાઓ છુપાયેલા હોય છે. નુકસાન હોય છે તો ફક્ત તે જીવને હોય છે ખરુંને?"પ્રિયાની વાત પર અમે હામી ભરી... "ધરતી ઉપર અંદાજે કેટલી પ્રજાતિઓ હશે?"